બાયોલોજી (Biology) કોષરસપટલ ક્યાં દ્રવ્યોનું બનેલું છે ? પ્રોટીન લિપિડ અને પ્રોટીન લિપિડ કાર્બોદિત પ્રોટીન લિપિડ અને પ્રોટીન લિપિડ કાર્બોદિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પેરાથાઈરોઈડ ગ્રંથિનો અંતઃસ્ત્રાવ કર્યો બંધ ધરાવે છે ? એસ્ટર ફૉસ્ફોડાય એસ્ટર ગ્લાયકોસિડીક પેપ્ટાઈડ એસ્ટર ફૉસ્ફોડાય એસ્ટર ગ્લાયકોસિડીક પેપ્ટાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે આપેલ જોડકાં જોડો: કૉલમ-I (i)RNA (ii) હિમોગ્લોબીન (iii) સ્ટેરોઈડ (iv) સ્ટાર્ચકૉલમ-II(p) સંચીત નીપજ (q) પ્રોટીન સંશ્લેષણ (r) વાયુનું વહન (s) જાતીય અંતઃસ્ત્રાવ i-q, ii-s, iii-r, iv-p i-r, ii-s, iii-p, iv-q i-q, ii-r, iii-s, iv-p i-s, ii-r, iii-p, iv-q i-q, ii-s, iii-r, iv-p i-r, ii-s, iii-p, iv-q i-q, ii-r, iii-s, iv-p i-s, ii-r, iii-p, iv-q ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNA ની એક શૃંખલા પરના ન્યુક્લિઓટાઈડનો ક્રમ ACGGTTAA હોય, તો તેની સામેની શૃંખલાનો ક્રમ જણાવો. GTAACCTT TACCGGTT CATTGGCC TGCCAATT GTAACCTT TACCGGTT CATTGGCC TGCCAATT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) 1980માં કોના સંશોધનને લીધે ઉદ્વિકાસને પરિણામે RNA શબ્દ વપરાયો ? RNA ના ઉત્સેચકીય ગુણધર્મને લીધે બધા જ કોષોમાં RNA જોવા મળતા નથી તેથી m-RNA, t-RNA, r-RNA ના પ્રોટીન સંશ્લેષણમાં મહત્વને લીધે વાઈરસમાં રહેલા RNA જનીન દ્રવ્યને લીધે RNA ના ઉત્સેચકીય ગુણધર્મને લીધે બધા જ કોષોમાં RNA જોવા મળતા નથી તેથી m-RNA, t-RNA, r-RNA ના પ્રોટીન સંશ્લેષણમાં મહત્વને લીધે વાઈરસમાં રહેલા RNA જનીન દ્રવ્યને લીધે ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint.RNA અજૈવિક પદાર્થમાંથી જૈવિકતંત્રની ઉત્પત્તિની ઉત્ક્રાંતિની શક્યતા દર્શાવે છે. ઉત્સેચકની રીતે સક્રિય છે.)
બાયોલોજી (Biology) ડાયનોફ્લેજેલેટ્સનો સમાવેશ શેમાં થાય છે ? મોનેરા વનસ્પતિસૃષ્ટિ પ્રાણીસૃષ્ટિ પ્રોટિસ્ટા મોનેરા વનસ્પતિસૃષ્ટિ પ્રાણીસૃષ્ટિ પ્રોટિસ્ટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP