બાયોલોજી (Biology)
લીલમાં કોષદીવાલ કયાં દ્રવ્યોની બનેલ છે ?

આપેલ તમામ
મેનોસ અને ગેલેક્ટન્સ
સેલ્યુલોઝ
કૅલ્શિયમ કાર્બોનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રોટીનના બંધારણ માટે બિનજરૂરી હોય એવો બંધ કયો ?

હાઈડ્રોફોબિક બંધ
પેપ્ટાઈડ બંધ
એસ્ટર બંધ
આયનિક બંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા સમુદાયનાં પ્રાણીઓ અપૂર્ણ પાચનમાર્ગ ધરાવે છે ?

સંધિપાદ
સૂત્રકૃમિ
પૃથુકૃમિ
મેરુદંડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયો પાર્ક ગુજરાતના પ્રસિદ્ધ પ્રાણીઉદ્યાનમાં સમાવિષ્ટ નથી ?

નેહરુ પ્રાણીઉદ્યાન
ઇન્દ્રોડા પાર્ક
સક્કરબાગ
સફારી પાર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આકુંચક રસધાની કયા સજીવમાં હોય છે ?

હાઇડ્રા
નીલહરિત લીલ
પેરામેશિયમ
જીવાણુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP