બાયોલોજી (Biology) કઈ અંગિકા અંતઃપટલતંત્રનો ભાગ નથી ? હરિતકણ કણાભસૂત્ર આપેલ તમામ પેરોક્સિઝોમ્સ હરિતકણ કણાભસૂત્ર આપેલ તમામ પેરોક્સિઝોમ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સામી મેરુદંડીઓમાં કેવા ડીંભ જોવા મળે છે ? ટોર્નેરિયા એમ્ફીબ્લાસ્ટુલા પ્લેનુલા પેરેનકાયમ્યુલા ટોર્નેરિયા એમ્ફીબ્લાસ્ટુલા પ્લેનુલા પેરેનકાયમ્યુલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મજ્જાપડ માટે અસત્ય વિધાન જણાવો. ચેતાતંતુની આસપાસ આવેલું છે. તે વાહક પડની રચના કરે છે. તે લિપિડનો બનેલો છે. ઊર્મિવેગને આજુબાજુ પ્રસરતો અટકાવે છે. ચેતાતંતુની આસપાસ આવેલું છે. તે વાહક પડની રચના કરે છે. તે લિપિડનો બનેલો છે. ઊર્મિવેગને આજુબાજુ પ્રસરતો અટકાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આનુવંશિકતાનો એકમ છે.... રંગસૂત્ર જનીન કોષ ન્યુક્લિઈક ઍસિડ રંગસૂત્ર જનીન કોષ ન્યુક્લિઈક ઍસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આદિકોષકેન્દ્રીય સજીવોમાં પોષણનો પ્રકાર કયો છે ? સ્વયંપોષી અને પરપોષી સ્વયંપોષી પરપોષી મૃતોપજીવી સ્વયંપોષી અને પરપોષી સ્વયંપોષી પરપોષી મૃતોપજીવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઉડ્ડયન ન કરી શકતા વિહંગ કયા છે ? શાહમૃગ મોર ઈમુ શાહમૃગ અને ઈમુ શાહમૃગ મોર ઈમુ શાહમૃગ અને ઈમુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP