બાયોલોજી (Biology) સમગ્ર કોષરસમાં પથરાયેલા નલિકામય રચનાના જાળાને શું કહે છે ? અંતઃકોષરસજાળ રિબોઝોમ્સ ગોલ્ગીકાય લાઇસોઝોમ અંતઃકોષરસજાળ રિબોઝોમ્સ ગોલ્ગીકાય લાઇસોઝોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રજનન ન કરી શકતા સજીવો ને શું કહે છે ? વંધ્ય પ્રાજનનિક પુખ્ત આંતરજાતીય વંધ્ય પ્રાજનનિક પુખ્ત આંતરજાતીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મૃદુકાય સમુદાયમાં અંતઃ કંકાલ કયા દ્રવ્યોનું બનેલું છે ? કાઈટિન કેલ્શિયમ કાર્બોનેટ ક્યુટિન કેરેટીન કાઈટિન કેલ્શિયમ કાર્બોનેટ ક્યુટિન કેરેટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNAનો અણુ ઉચ્ચ સજીવોમાં કઈ પ્રક્રિયા માટે જવાબદાર છે? જનીન ઇજનેરીવિદ્યા માટે વારસો સાચવવા માટે લિંગ નિશ્ચયન માટે અંગ-પ્રત્યારોપણ માટે જનીન ઇજનેરીવિદ્યા માટે વારસો સાચવવા માટે લિંગ નિશ્ચયન માટે અંગ-પ્રત્યારોપણ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બહુકોષકેન્દ્રકી પરિસ્થિતિ સર્જાય છે કારણ કે, તેમાં કોષકેન્દ્ર વિભાજન થતું નથી. તેમાં કોષરવિભાજન થતું નથી. તેમાં કોષ વારંવાર વિભાજન પામે છે. તેમાં અંત્યાવસ્થા આવતી નથી. તેમાં કોષકેન્દ્ર વિભાજન થતું નથી. તેમાં કોષરવિભાજન થતું નથી. તેમાં કોષ વારંવાર વિભાજન પામે છે. તેમાં અંત્યાવસ્થા આવતી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સામાન્ય પૂર્વજ ધરાવતી જાતિઓના સમૂહને શું કહે છે ? જાતિ ગોત્ર પ્રજાતિ કુળ જાતિ ગોત્ર પ્રજાતિ કુળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP