બાયોલોજી (Biology) લાયસોઝોમની ઉત્પત્તિ ક્યાંથી થાય છે ? અંતઃકોષરસજાળ કણાભસૂત્ર ગોલ્ગીકાય રિબોઝોમ અંતઃકોષરસજાળ કણાભસૂત્ર ગોલ્ગીકાય રિબોઝોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) દ્વિઅંગી શબ્દ કયા વૈજ્ઞાનિકે આપ્યો ? શિવરામ કશ્યપ લિનિયસ આઈગર તલસાણે શિવરામ કશ્યપ લિનિયસ આઈગર તલસાણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મીનાની ત્વચાનો રંગ ઘેરો છે અને સીતાની ત્વચાનો રંગ ઝાંખો છે. તે માટે જવાબદાર પ્રોટીન ક્યું હોઈ શકે ? માયોગ્લોબીન હિમોગ્લોબીન મેલેનીન મેલેટોનીન માયોગ્લોબીન હિમોગ્લોબીન મેલેનીન મેલેટોનીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વાઈરસમાં કેપ્સીટ કયા દ્રવ્યનું બનેલું હોય છે ? ન્યુક્લિઈક એસિડ પ્રોટીન લિપિડ કાર્બોદિત ન્યુક્લિઈક એસિડ પ્રોટીન લિપિડ કાર્બોદિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ચરબી અને તેલ શેનું મિશ્રણ છે ? એસ્ટર આલ્કોહોલ આલ્ડીહાઈડ ઍસિડ એસ્ટર આલ્કોહોલ આલ્ડીહાઈડ ઍસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રોટીનનો મોનોમર કોણ છે ? પેપ્ટાઈડ ન્યુક્લિઓટાઈડ એમિનોઍસિડ ગ્લુકોઝ પેપ્ટાઈડ ન્યુક્લિઓટાઈડ એમિનોઍસિડ ગ્લુકોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP