બાયોલોજી (Biology) કોષની આત્મઘાતી અંગિકા કઈ છે ? ગોલ્ગીકાય લાઇસોઝોમ્સ કણાભસૂત્ર હરિતકણ ગોલ્ગીકાય લાઇસોઝોમ્સ કણાભસૂત્ર હરિતકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સંધિપાદ સમુદાયમાં બર્હિકંકાલ કયા દ્રવ્યનું બનેલું હોય છે ? કેરેટિન કાઈટિન કેલ્શિયમ કાર્બોનેટ ક્યુટિન કેરેટિન કાઈટિન કેલ્શિયમ કાર્બોનેટ ક્યુટિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઉડ્ડયન ન કરી શકતા વિહંગ કયા છે ? શાહમૃગ અને ઈમુ શાહમૃગ મોર ઈમુ શાહમૃગ અને ઈમુ શાહમૃગ મોર ઈમુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ગર્ભીયકોષો તેનાં વિશિષ્ટ કાર્યોને અનુલક્ષીને પરિવર્તન થાય તેને શું કહે છે ? વિભેદન વિકાસ ફલન વિઘટન વિભેદન વિકાસ ફલન વિઘટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પટલમય રચના ધરાવતી અંગિકા કઈ છે ? આપેલ તમામ કણાભસૂત્ર હરિતકણ ગોલ્ગીકાય આપેલ તમામ કણાભસૂત્ર હરિતકણ ગોલ્ગીકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૂક્ષ્મતંતુઓ કયા દ્રવ્યના બનેલા છે ? ટ્યુબ્યુલીન એક્ટિન માયોસીન કેરેટીન ટ્યુબ્યુલીન એક્ટિન માયોસીન કેરેટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP