સામાન્ય વિજ્ઞાન (General Science)
ભારતના મોટાભાગના પ્રખ્યાત અને મધ્યયુગમાં બંધાયેલા મંદિરો પણ પ્રકારની સ્થાપત્ય શૈલી ધરાવે છે. નીચેના પૈકી કયો વિકલ્પ આ ત્રણ સિવાયની શૈલી ધરાવે છે ?

ચૈત્ય
દ્રવિડ
વેસર
નાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
"ખાદ્ય રસી" માં શું હોય છે ?

રોગકારક જનીનોથી વંચિત એન્ટિજેનિક પ્રોટીન્સ
પેથોજેન્સના એન્ટિજેન્સ સામે એન્ટિબોડીઝ
મૃત સૂક્ષ્મ સજીવો
સંકીર્ણ કરેલા સૂક્ષ્મ સજીવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP