બાયોલોજી (Biology) કઈ અંગિકા કોષના શક્તિઘર તરીકે ઓળખાય છે ? લાઈસોઝોમ હરિતકણ રિબોઝોમ્સ કણાભસૂત્ર લાઈસોઝોમ હરિતકણ રિબોઝોમ્સ કણાભસૂત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) IABG માં નોંધાયેલ મહત્વનાં વનસ્પતિ ઉદ્યાનોની સંખ્યા કેટલી છે ? 8000 600 6000 800 8000 600 6000 800 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પાંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. લિનિયસ બેન્થમ અને હુકર એરિસ્ટોટલ વ્હીટેકર લિનિયસ બેન્થમ અને હુકર એરિસ્ટોટલ વ્હીટેકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રજીવ સમુદાયમાં અલિંગીપ્રજનન કઈ પદ્ધતિથી થાય છે ? દ્વિભાજન બહુભાજન આપેલ તમામ કલિકાસર્જન દ્વિભાજન બહુભાજન આપેલ તમામ કલિકાસર્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) રંગસૂત્રદ્રવ્ય શેનું બનેલું હોય છે ? DNA અને RNA બિનહિસ્ટોન પ્રોટીન હિસ્ટોન પ્રોટીન આપેલ તમામ DNA અને RNA બિનહિસ્ટોન પ્રોટીન હિસ્ટોન પ્રોટીન આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ભાજનોત્તરાવસ્થા દરમિયાન થતી ઘટના કઈ છે ? રંગસૂત્ર સમગ્ર કોષ વિસ્તારમાં પથરાય. રંગસૂત્ર રંગસૂત્ર દ્રવ્યમાં ફેરવાય. રંગસૂત્ર વિષુવવૃત્તીય તલ રચે છે. સેન્ટ્રોમિયર વિભાજિત થઈ રંગસૂત્રિકા છૂટી પડી વિરુદ્ધ ધ્રુવ પર ગોઠવાય. રંગસૂત્ર સમગ્ર કોષ વિસ્તારમાં પથરાય. રંગસૂત્ર રંગસૂત્ર દ્રવ્યમાં ફેરવાય. રંગસૂત્ર વિષુવવૃત્તીય તલ રચે છે. સેન્ટ્રોમિયર વિભાજિત થઈ રંગસૂત્રિકા છૂટી પડી વિરુદ્ધ ધ્રુવ પર ગોઠવાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP