બાયોલોજી (Biology) મધ્યપર્ણમાં હરિતકણની સંખ્યા કેટલી હોય છે ? 30 થી 40 20 થી 40 25 થી 35 10 થી 20 30 થી 40 20 થી 40 25 થી 35 10 થી 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી વિહંગમાં કયું અંગ ગેરહાજર અને રૂપાંતરિત છે ? પશ્વઉપાંગ નિતંબમેખલા અગ્રઉપાંગ સ્કંધમેખલા પશ્વઉપાંગ નિતંબમેખલા અગ્રઉપાંગ સ્કંધમેખલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કાર્બનિક સંયોજનના મહત્ત્વના પરમાણુ તરીકે વર્તે છે ? C, K, Na, N C, H, O, N C, H, Mg, P C, H, N, P C, K, Na, N C, H, O, N C, H, Mg, P C, H, N, P ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષરસકંકાલના કયા તંતુઓ છાબ રચે છે ? સૂક્ષ્મ તંતુ પટલીયનલિકા મધ્યવર્તીતતું સૂક્ષ્મનલિકા સૂક્ષ્મ તંતુ પટલીયનલિકા મધ્યવર્તીતતું સૂક્ષ્મનલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નિર્જીવ ઘટકોને કયા વિજ્ઞાનમાં સમાવાય છે ? જીવવિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન અને જીવવિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન અને આંકડાશાસ્ત્ર ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન જીવવિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન અને જીવવિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન અને આંકડાશાસ્ત્ર ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વૈજ્ઞાનિકો સજીવોનો ચોક્કસ અભ્યાસ થઇ શકે તે માટે કઈ પદ્ધતિ અગત્યની છે ? વિતરણ પદ્ધતિ સંગઠન પધ્ધતિ વર્ગીકરણ પદ્ધતિ વિતરણ પદ્ધતિ અને સંગઠન પધ્ધતિ વિતરણ પદ્ધતિ સંગઠન પધ્ધતિ વર્ગીકરણ પદ્ધતિ વિતરણ પદ્ધતિ અને સંગઠન પધ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP