બાયોલોજી (Biology)
રંગહીનકણમાં કયા દ્રવ્યનો અભાવ હોય છે ?

તૈલકણ
સ્ટાર્ચ
પ્રોટીન
રંજકદ્રવ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સામી મેરુદંડીઓમાં પાચનમાર્ગ કેવા હોય છે ?

અપૂર્ણ
સંપૂર્ણ
સંપૂર્ણ અને સીધો અથવા U આકારનો
સીધો અથવા U આકારનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આવૃત્તબીજધારી વનસ્પતિમાં મધ્યપટલની બંને તરફ શું સર્જાય છે ?

કોષરસપટલ
રસધાનીપટલ
કોષદીવાલ
લિપિડસ્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એકસ્તરીય પટલ ધરાવતી અંગિકા કઈ છે ?

ગોલ્ગીકાય
કણાભસૂત્ર
હરિતકણ
લાઇસોઝોમ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
માર્કેન્શિયા અને માર્સિલિયાનો સમાવેશ અનુક્રમે શેમાં થાય છે ?

એકદળી, દ્વિદળી
ત્રિઅંગી, દ્વિઅંગી
દ્વિઅંગી, એકાંગી
દ્વિઅંગી, ત્રિઅંગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિ ઉદ્યાનો માટે કઈ બાબત સુસંગત છે ?

આપેલ બંને
સાર્વજનિક વિહાર અને જાહેર બગીચા કરતા જુદા હોય છે.
વિશ્વના જુદા જુદા બાગોમાંથી લાવેલ વનસ્પતિઓ
આપેલ માંથી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP