બાયોલોજી (Biology)
પટલવિહીન કોષ અંગિકા કઈ છે ?

કોષકેન્દ્રીકા
હરિતકણ
કોષકેન્દ્ર
લાઇસોઝોમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી નવી જાતિના સર્જન માટે એક સાચી ઘટના કઈ છે ?

DNA અણુનું પિતૃથી વારસામાં વહન થાય છે.
જ્યારે વૈવિધ્યની માત્રા વધે ત્યારે નવા સજીવ મૂળ પિતૃલક્ષણથી અલગ પડે છે.
સજીવો પર્યાવરણનાં પરિબળોને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે.
એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પાંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી.

એરિસ્ટોટલ
લિનિયસ
બેન્થમ અને હુકર
વ્હીટેકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ફૂગમાં ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય છે ?

તૈલીબિંદુઓ
આપેલ તમામ
પ્રાણીજ સ્ટાર્ચ
ગ્લાયકોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP