બાયોલોજી (Biology)
સેટેલાઈટ અને દંડ ધરાવતાં રંગસૂત્રને કયા નામથી ઓળખવામાં આવે છે ?

એક્રોસેન્ટ્રિક
ટીલોસેન્ટ્રિક
સબમેટાસેન્ટ્રિક
મેટાસેન્ટ્રિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ઉચ્ચકક્ષાની વનસ્પતિના હિતકણ આધારકમાં શું ધરાવે છે ?

આપેલ તમામ
અંધકાર-પ્રક્રિયાના ઉત્સેચક
ફૉસ્ફોરાયલેશનના ઉત્સેચક
પ્રકાશ-પ્રક્રિયાના ઉત્સેચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ભાજનોત્તરાવસ્થા દરમિયાન થતી ઘટના કઈ છે ?

રંગસૂત્ર વિષુવવૃત્તીય તલ રચે છે.
રંગસૂત્ર સમગ્ર કોષ વિસ્તારમાં પથરાય.
રંગસૂત્ર રંગસૂત્ર દ્રવ્યમાં ફેરવાય.
સેન્ટ્રોમિયર વિભાજિત થઈ રંગસૂત્રિકા છૂટી પડી વિરુદ્ધ ધ્રુવ પર ગોઠવાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ન્યુક્લિઓટાઈડ એટલે___

પ્રોટીન + ન્યુક્લીઓસાઈડ
ન્યુક્લિઈક ઍસિડ + પ્રોટીન
નાઈટ્રોજન બેઈઝ + ફૉસ્ફેટ
ન્યુક્લિઓસાઈડ + ફૉસ્ફેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અળસિયું કયા કુળનું પ્રાણી છે ?

મેગાસ્કોલેસીડી
બ્લાટીડી
રાનીડી
એસ્ટરેસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP