Talati Practice MCQ Part - 1
રાજભાષા સંબંધિત પ્રાવધાન બંધારણના કેટલામાં ભાગમાં વર્ણવેલ છે ?

ભાગ 17
ભાગ 18
ભાગ 20
ભાગ 21

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'અભિનવ સિધ્ધરાજ'નું બિરુદ કોને મળેલ છે ?

ભીમદેવ ત્રીજો
કુમારપાળ
મહંમદ બેગડો
વિસલદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ઉપજાતિ કોનો કાવ્યસંગ્રહ છે ?

સુરેશ જોષી
લાભશંકર ઠાકર
ચંન્દ્રકાન્ત શેઠ
હરિન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP