કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ઈઝરાયેલના 14માં વડાપ્રધાન કોણ બન્યા ? યૈર લેપિડ ગિડન સાર નફતાલી બેનેટ બેની ગેન્ટ્ઝ યૈર લેપિડ ગિડન સાર નફતાલી બેનેટ બેની ગેન્ટ્ઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા વિભાગ/મંત્રાલયે રાજ્યોના સ્ટાર્ટઅપ રેન્કિંગ 2021ની ત્રીજી આવૃત્તિ લૉન્ચ કરી ? MSME મંત્રાલય નીતિ આયોગ DPIIT ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય MSME મંત્રાલય નીતિ આયોગ DPIIT ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ (World Day for International Justice) ક્યારે મનાવાય છે ? 20 જુલાઈ 18 જુલાઈ 10 જુલાઈ 17 જુલાઈ 20 જુલાઈ 18 જુલાઈ 10 જુલાઈ 17 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિશ્વ યુવા કૌશલ્ય દિવસ (World Youth Skills Day) ક્યારે મનાવાય છે ? 14 જુલાઈ 1 જુલાઈ 13 જુલાઈ 15 જુલાઈ 14 જુલાઈ 1 જુલાઈ 13 જુલાઈ 15 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં ખારચી મહોત્સવ શરૂ થયો ? રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ત્રિપુરા રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં G20 નાણાં મંત્રી અને સેન્ટ્રલ બેંકના ગવર્નર્સની ત્રીજી બેઠક 2022નું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? ભારત નેપાળ બાંગ્લાદેશ ઈન્ડોનેશિયા ભારત નેપાળ બાંગ્લાદેશ ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP