કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) 14મી એરો ઈન્ડિયા ઈવેન્ટ ક્યા શહેરમાં યોજાઈ ? બેંગલુરુ ભોપાલ હૈદરાબાદ ગાંધીનગર બેંગલુરુ ભોપાલ હૈદરાબાદ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા જિલ્લામાં ગુજરાતમાં પ્રથમવાર કિશોરી સ્વાભિમાન પ્રોજેક્ટનો આરંભ કરાયો ? પંચમહાલ નર્મદા વલસાડ બનાસકાંઠા પંચમહાલ નર્મદા વલસાડ બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતે ક્યા સંગઠન સાથે મળીને ડિજિટલ વર્ક પ્લાન 2023 અપનાવ્યો ? ASEAN SAARC SCO BIMSTEC ASEAN SAARC SCO BIMSTEC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતીય નૌસેના દ્વારા વિકસિત સ્વદેશી ડેટા લિન્ક કોમ્યુનિકેશનનું નામ શું છે ? ડિફેન્સલિન્ક કોમલિન્ક વાયુલિન્ક રક્ષાલિન્ક ડિફેન્સલિન્ક કોમલિન્ક વાયુલિન્ક રક્ષાલિન્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) RBIના તાજેતરના અભ્યાસ અનુસાર, વર્ષ 2017થી 2022 સુધીમાં ક્યા રાજ્યમાંથી GST કલેક્શન સૌથી વધુ હતું ? મહારાષ્ટ્ર રાજસ્થાન આંધ્ર પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર રાજસ્થાન આંધ્ર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં રાષ્ટ્રપતિ ભવનના મુઘલ ગાર્ડનનું નામ બદલીને શું કરાયું ? અમૃત ઉદ્યાન રાષ્ટ્રપતિ ઉદ્યાન અટલ ઉદ્યાન સમૃદ્ધ ઉદ્યાન અમૃત ઉદ્યાન રાષ્ટ્રપતિ ઉદ્યાન અટલ ઉદ્યાન સમૃદ્ધ ઉદ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP