Talati Practice MCQ Part - 4
જો એક વર્ગમાં મુકેશનો ક્રમ આગળથી 14મો અને પાછળથી 41મો છે. તો વર્ગખંડમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ?

54
50
55
52

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘નિર્ઝરિણી’, ‘શૈવલિની’ કયા સાહિત્યકારની પ્રસિદ્ધ કૃતિ છે ?

બોટાદકર
રણજિતભાઈ વાવાભાઈ મહેતા
કાકાસાહેબ કાલેલકર
ગુલાબદાસ બ્રોકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
5 પુરુષ એક કામને 40 દિવસમાં પૂર્ણ કરે છે. કાર્યને 50 દિવસમાં પૂર્ણ કરવા માટે કેટલા પુરુષો જોઈએ ?

Talati Practice MCQ Part - 4
સમ્રાટ અશોકે કોના કહેવાથી બોદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો ?

રાધાગુપ્ત
ચાણક્ય
ખલ્લાટક
ઉપગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP