રમત-ગમત (Sports)
કઈ પહેલી ભારતીય મહિલાએ એન્ટાર્કટિકાના સમુદ્રમાં 1.4 માઈલનું અંતર 52 મિનિટમાં તરીને પૂરું કર્યુ ?
રમત-ગમત (Sports)
નીચેના પૈકી કયો કપ / ટ્રોફી ફૂટબોલની રમત સાથે સંકળાયેલ નથી ?
રમત-ગમત (Sports)
ખો-ખો ની રમત દરમિયાન ખૂંટ ઉપર રમતા ખેલાડીને ખૂંટ છોડાવવા આપતી ખો ને શું કહેવામા આવે છે ?
રમત-ગમત (Sports)
રિયો પેરાઓલમ્પિકમાં ભાલાફેંકમાં સુવર્ણ ચંદ્રક વિજેતા કોણ છે ?
રમત-ગમત (Sports)
પ્રથમ ક્રિકેટ વિશ્વ કપનું નામ શું હતું ?
રમત-ગમત (Sports)
3, 5, 8 અને 24 સેકન્ડના નિયમ કઈ રમતના ભાગ છે ?