કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) 14મી IPL માં ઓરેન્જ કેપ કોણે જીતી ? હર્ષલ પટેલ શિખર ધવન એમ. એસ. ધોની ઋતુરાજ ગાયકવાડ હર્ષલ પટેલ શિખર ધવન એમ. એસ. ધોની ઋતુરાજ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) આયુષ્માન ભારત યોજનાના અમલીકરણ અને કામગીરીમાં ગુજરાતની કઈ સંસ્થા ભારતભરમાં બીજા સ્થાને રહી ? બી.જે. મેડિકલ કોલેજ, અમદાવાદ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ, સુરત પ્રમુખસ્વામી મેડિકલ કોલેજ, કરમસદ ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, અમદાવાદ બી.જે. મેડિકલ કોલેજ, અમદાવાદ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ, સુરત પ્રમુખસ્વામી મેડિકલ કોલેજ, કરમસદ ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ દેખરીગઢ વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ? મધ્યપ્રદેશ છત્તીસગઢ તેલંગાણા ઓડીશા મધ્યપ્રદેશ છત્તીસગઢ તેલંગાણા ઓડીશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં દેશની ચોથી અને ગુજરાતની પ્રથમ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ ક્યા કાર્યરત થઈ ? વડોદરા રાજકોટ સુરત અમદાવાદ વડોદરા રાજકોટ સુરત અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન અમલી બનાવાયું છે ? ઉત્તર પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર તમામ કેન્દ્રશાસિત પ્રદેશો ઉત્તર પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર તમામ કેન્દ્રશાસિત પ્રદેશો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારતનો 52મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (IFFI)નું આયોજન ક્યા કરવામાં આવશે ? પૂણે મુંબઈ દિલ્હી ગોવા પૂણે મુંબઈ દિલ્હી ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP