બાયોલોજી (Biology)
પ્લવકો પાણીની સપાટી પર મુક્ત રીતે તરી શકે છે કારણ કે,

પાણીની ઉષ્ણતા
પાણીની સ્નિગ્ધતા
પાણીની ધ્રુવીયતા
પાણીની દ્રાવકતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી કયું ઉપાંગવિહીન ઊભયજીવી પ્રાણી છે ?

દેડકો
ઈકથીઓફિશ
સાલામાન્ડર
ટોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી સજીવ માટે અસંગત વિધાન કયું છે ?

દરેક સજીવ વૃદ્ધિવિકાસ કરે પરંતુ પ્રજનન કરે એ જરૂરી નથી.
દરેક સજીવ વૃદ્ધિવિકાસ અને પ્રજનન કરે છે.
દરેક સજીવ પ્રચલન અને પ્રજનન કરે પરંતુ વૃદ્ધિ કરે એ જરૂરી નથી.
દરેક સજીવ વૃદ્ધિ કરે, અનુકૂલન સાધે અને પ્રચલન કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે પૈકી કયા કુદરતી ઘટકમાં સેલ્યુલોઝ મોટા જથ્થામાં રહેલો છે ?

ઘઉં
ફળનો ગર
કપાસના તંતુ
લાકડું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP