GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નેશનલ ટ્રસ્ટ એક્ટ કયા વર્ષમાં ઘડવામાં આવ્યો ? 1990 1999 1992 2003 1990 1999 1992 2003 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 વર્ષ 1969ના (ઈજારાશાહી અને પ્રતિબંધક વૈપાર પ્રથા) એમ.આર.ટી.પી. એક્ટના સ્થાને કયો એક્ટ અમલમાં આવેલ છે ? વર્ષ 1991ની ઔદ્યોગિક નીતિ એક્ટમાં સમાવિષ્ટ થયેલ કોમ્પિટિશન એક્ટ, 2002 વર્ષ 2001નો ટ્રેડ યુનિયન એમેન્ડમેન્ટ એક્ટ વર્ષ 1978ની ઔદ્યોગિક નીતિ એક્ટમાં સમાવિષ્ટ થયેલ વર્ષ 1991ની ઔદ્યોગિક નીતિ એક્ટમાં સમાવિષ્ટ થયેલ કોમ્પિટિશન એક્ટ, 2002 વર્ષ 2001નો ટ્રેડ યુનિયન એમેન્ડમેન્ટ એક્ટ વર્ષ 1978ની ઔદ્યોગિક નીતિ એક્ટમાં સમાવિષ્ટ થયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચેના કરને ધ્યાનમાં લો :1. કોર્પોરેશન વેરો, 2. કસ્ટમ ડ્યૂટી, 3. સંપત્તિ વેરો, 4. આબકારી વેરો.ઉપરના પૈકી કયા પરોક્ષ કર છે ? 1 અને 3 ફક્ત 1 1,2 અને 3 2 અને 4 1 અને 3 ફક્ત 1 1,2 અને 3 2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 રોકડ રૂ.48,000, ચૂક્વવા પાત્ર દેવા રૂ.33,000, ઓફિસનાં સાધનો રૂ.21,000, માલિકીની મૂડી રૂ.77,000 હોય, તો દેવાદારોનું મૂલ્ય શોધો. રૂ. 21,000 રૂ. 15,000 રૂ. 11,000 રૂ. 41,000 રૂ. 21,000 રૂ. 15,000 રૂ. 11,000 રૂ. 41,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 અલંકારનો પ્રકાર વિકલ્પોમાંથી શોધો. કેં કેટલાયે રંગ હું તો ઘોળું, કે મન મારું ભોળું ભોળું ઉત્પ્રેક્ષા આંતરપ્રાસ અંત્યાનુપ્રાસ યમક ઉત્પ્રેક્ષા આંતરપ્રાસ અંત્યાનુપ્રાસ યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 વસ્તી ગણતરી કચેરી (Census Bureau) સંપૂર્ણ વસ્તી ગણતરી કેટલી વાર કરે છે ? વર્ષ બે વાર દર દસ વર્ષે દર વર્ષે દર પાંચ વર્ષે વર્ષ બે વાર દર દસ વર્ષે દર વર્ષે દર પાંચ વર્ષે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP