GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 સંપૂર્ણ અવેજી વસ્તુઓ માટે તટસ્થ રેખા કેવી હોય છે ? જમણી બાજુ ખૂણો ધરાવતી સુરેખ ધન ઢાળવાળી સુરેખ ઋણ ઢાળવાળી અંત:ગોળ જમણી બાજુ ખૂણો ધરાવતી સુરેખ ધન ઢાળવાળી સુરેખ ઋણ ઢાળવાળી અંત:ગોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ભાગીદારી પેઢીના વિસર્જન વખતે ચૂકવવાની બાકી રકમની ચુકવણીનો યોગ્ય ક્રમ કયો છે ? ભાગીદારની લોન - મૂડી - લેણદારો - સુરક્ષિત લોન સુરક્ષિત લોન - લેણદારો - ભાગીદારની લોન - મૂડી લેણદારો - સુરક્ષિત લોન - ભાગીદારની લોન - મૂડી સુરક્ષિત લોન - ભાગીદારની લોન - લેણદારો - મૂડી ભાગીદારની લોન - મૂડી - લેણદારો - સુરક્ષિત લોન સુરક્ષિત લોન - લેણદારો - ભાગીદારની લોન - મૂડી લેણદારો - સુરક્ષિત લોન - ભાગીદારની લોન - મૂડી સુરક્ષિત લોન - ભાગીદારની લોન - લેણદારો - મૂડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 આધુનિક ભાડાના સિદ્ધાંત મુજબ ભાડું શેના પર ઉદ્ભવે છે ? માત્ર જમીન ઉપર બધાં પરિબળો ઉપર માત્ર શ્રમ ઉપર માત્ર મૂડી ઉપર માત્ર જમીન ઉપર બધાં પરિબળો ઉપર માત્ર શ્રમ ઉપર માત્ર મૂડી ઉપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નિવૃત્ત ઓડિટરને ___ અધિકાર નથી. મિટિંગમાં સાંભળવાનો તેની રજૂઆતોની વહેંચણી કરવાનો (ફેરવવાનો) લેખિત રજૂઆત કરવાનો કંપનીના સભ્ય તરીકે બોલવાનો મિટિંગમાં સાંભળવાનો તેની રજૂઆતોની વહેંચણી કરવાનો (ફેરવવાનો) લેખિત રજૂઆત કરવાનો કંપનીના સભ્ય તરીકે બોલવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 બજેટ દ્વારા સરકાર કયો હેતુ સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે ? આવક અને સંપત્તિનું પુનઃ વિતરણ આર્થિક વિકાસને પ્રોત્સાહન સંતુલિત પ્રાદેશિક વિકાસ આપેલ તમામ આવક અને સંપત્તિનું પુનઃ વિતરણ આર્થિક વિકાસને પ્રોત્સાહન સંતુલિત પ્રાદેશિક વિકાસ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ખોટી જોડણી શોધો. સારથિ મુહુર્ત હરીચ્છા ચિચિયારી સારથિ મુહુર્ત હરીચ્છા ચિચિયારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP