GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ટેબ્લેટ કમ્પ્યૂટરના બે પ્રચલિત પ્રકાર કયા છે ?

સ્લેટ ટેબ્લેટ, અલ્ટ્રાબુક ટેબ્લેટ
PDAડ ટેબ્લેટ, નોટબુક ટેબ્લેટ
PDAડ ટેબ્લેટ, કન્વર્ટિબલ-ટેબ્લેટ
સ્લેટ ટેબ્લેટ, ક્વર્ટિબલ ટેબ્લેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.
પાર્વતીએ જીવનભર થીંગડાં માર્યા

પાર્વતીનું જીવન થીંગડું હતું
પાર્વતી પાસે જીવનભર થીંગડાં મરાવ્યા
પાર્વતીથી જીવનભર થીંગડાં મરાયા
પાર્વતીથી થીંગડાં મારાશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
પ્રધાનમંત્રી જનધન યોજના નીચેના પૈકી કઈ નાણાકીય સેવાઓ માટે ઉપયોગી છે ?

વીમો
પેન્શન
આપેલ તમામ
બેંકના બચત અને થાપણ ખાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
વિતરણના પાંચમા દશાંશકની કિંમત ___ સાથે એકાકાર થાય છે.

મધ્યસ્થ
આપેલ તમામ
પચાસમા શતાંશક
દ્વિતીય ચતુર્થક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
મૂડી બજેટ ___ સાથે સંબંધિત છે.

સ્થિર મિલકતો
લાંબાગાળાની મિલકતો
આપેલ પૈકી એક પણ નહીં
ટૂંકાગાળાની મિલક્તો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP