GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો.
એ દશ્ય મારાથી ભૂલાય એમ નથી.

એ દૃશ્ય હું ભૂલી જઈશ.
એ દૃશ્ય હું ભૂલી ગયો.
એ દૃશ્ય હું ભૂલું છું.
એ દૃશ્ય હું ભૂલું એમ નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
પરંપરાગત અભિગમ મુજબ નાણાં કાર્ય માત્ર ___ પૂરતું મર્યાદિત છે.

નાણાંનો વપરાશ કરવો
નાણાંની ગતિશીલતા વધારવી
નાણાં ઊભા કરવા
નાણાંનું ધિરાણ કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
સમષ્ટિના પ્રાચલના આગણન માટે બે સંખ્યાઓ કે જેની વચ્ચે સમષ્ટિના પ્રાચલની કિંમત હોવાનું માનવામાં આવે છે તેને ___ કહે છે.

નિદર્શનું અંતરાલ આગણક
આપેલ પૈકી એક પણ નહીં
પ્રાચલનું બિંદુ આગણન
પ્રાચલનું અંતરાલ આગણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP