GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ટોબિન ટેક્ષ શેના પર લાદવામાં આવે છે ?

વેચાણ પર
વિદેશી હૂંડિયામણના વ્યવહારો પર
આયાતો પર
નિકાસો પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
પ્રધાનમંત્રીની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે અને પ્રધાનમંત્રીની સલાહથી રાષ્ટ્રપતિ બીજા મંત્રીઓની નિમણૂક કરશે.' ભારતીય સંવિધાનનો આ આર્ટિકલ જણાવો.

આર્ટિકલ-68
આર્ટિકલ-75
આર્ટિકલ-74
આર્ટિકલ-51

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ડિવિડન્ડ સામાન્ય રીતે ___ પર ચૂકવવામાં આવે છે.

બહાર પાડેલી મૂડી
અનામત મૂડી
મંગાવેલી મૂડી
ભરપાઈ થયેલ મૂડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
36 કિમી/કલાક અને 45 કિમી/કલાકની ઝડપે બે ટ્રેન સામ-સામેથી આવે છે. ધીમી ટ્રેનમાં બેઠેલી વ્યક્તિ ઝડપી ટ્રેનને 8 સેકન્ડમાં પસાર કરે છે. તો ઝડપી ટ્રેનની લંબાઈ શોધો.

80 મીટર
180 મીટર
100 મીટર
120 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP