GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું જન્મસ્થળ જણાવો. ધંધુકા ધોળકા ધનસુરા ધરમપુર ધંધુકા ધોળકા ધનસુરા ધરમપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈ મુજબ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોની બેઠક વર્ષમાં સામાન્ય રીતે કેટલીવાર મળે છે ? બે ચાર ત્રણ પાંચ બે ચાર ત્રણ પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ટેબ્લેટ કમ્પ્યૂટરના બે પ્રચલિત પ્રકાર કયા છે ? સ્લેટ ટેબ્લેટ, ક્વર્ટિબલ ટેબ્લેટ PDAડ ટેબ્લેટ, કન્વર્ટિબલ-ટેબ્લેટ સ્લેટ ટેબ્લેટ, અલ્ટ્રાબુક ટેબ્લેટ PDAડ ટેબ્લેટ, નોટબુક ટેબ્લેટ સ્લેટ ટેબ્લેટ, ક્વર્ટિબલ ટેબ્લેટ PDAડ ટેબ્લેટ, કન્વર્ટિબલ-ટેબ્લેટ સ્લેટ ટેબ્લેટ, અલ્ટ્રાબુક ટેબ્લેટ PDAડ ટેબ્લેટ, નોટબુક ટેબ્લેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 Fill in the blank.They ___ touch pitch will be defiled, those that whom whose those that whom whose ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ટોબિન ટેક્ષ શેના પર લાદવામાં આવે છે ? વિદેશી હૂંડિયામણના વ્યવહારો પર વેચાણ પર નિકાસો પર આયાતો પર વિદેશી હૂંડિયામણના વ્યવહારો પર વેચાણ પર નિકાસો પર આયાતો પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 અહેવાલના સમયગાળા દરમિયાન, કંપનીની મિલકતોમાં રૂ. 8,00,000નો વધારો થયો છે. જવાબદારીઓમાં રૂ. 2,00,000નો ઘટાડો થયો છે, તેને કારણે માલિકી ભંડોળમાં ___ થશે. રૂ. 10,00,000નો ઘટાડો રૂ. 6,00,000નો વધારો રૂ. 10,00,000નો વધારો રૂ. 6,00,000નો ઘટાડો રૂ. 10,00,000નો ઘટાડો રૂ. 6,00,000નો વધારો રૂ. 10,00,000નો વધારો રૂ. 6,00,000નો ઘટાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP