GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મપ્રિયોગ જણાવો. મિથુને ઉર્વીની પીઠ પર હાથ મૂક્યો. મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાશે મિથુનથી ઉર્વીથી પીઠ પર હાથ મૂકે છે મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાયો મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાવશે મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાશે મિથુનથી ઉર્વીથી પીઠ પર હાથ મૂકે છે મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાયો મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાવશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 જો નર અથવા નારી જાતિના બાળકની સંભાવના સમાન હોય, તો તે સ્ત્રીને ચોથું બાળક તેનો પ્રથમ પુત્ર હોય તેની સંભાવના ___ 0.078 0.0625 આપેલ પૈકી એક પણ નહીં 0.342 0.078 0.0625 આપેલ પૈકી એક પણ નહીં 0.342 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નાણાકીય સંચાલનનો પ્રાથમિક ઉદ્દેશ ___ છે. જોખમ મહત્તમ કરવું વળતર મહત્તમ બનાવવું નફો મહત્તમ કરવો માલિકોની સંપત્તિ મહત્તમ કરવી જોખમ મહત્તમ કરવું વળતર મહત્તમ બનાવવું નફો મહત્તમ કરવો માલિકોની સંપત્તિ મહત્તમ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિક્લ્પમાંથી શોધો. ‘ખડૂકો’ ધોધ ટેકરો ખંડેર ખડતલ ધોધ ટેકરો ખંડેર ખડતલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 Fill in the blank. Sir, this is the ___ price I can take. little most little littlest least little most little littlest least ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 જીએસટી દ્વારા નીચેનામાંથી કયો ટેક્ષ લેવાતો નથી ? મોજશોખની વસ્તુ પર કર સ્ટેમ્પ ડ્યૂટી ખરીદી ઉપરનો કર પ્રવેશ કર મોજશોખની વસ્તુ પર કર સ્ટેમ્પ ડ્યૂટી ખરીદી ઉપરનો કર પ્રવેશ કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP