GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
કમ્પ્યૂટરમાં ફૉન્ટ, લોગો અને ચિત્રોનું નિરૂપણ કરવા માટે કયા પ્રકારની ઈમેજ ઉત્તમ છે ?

રાસ્ટર ઈમેજ
બિટમૅપ ઈમેજ
વેક્ટર ઈમેજ
પોર્ટેબલ ઈમેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
વસ્તી ગણતરી કચેરી (Census Bureau) સંપૂર્ણ વસ્તી ગણતરી કેટલી વાર કરે છે ?

દર પાંચ વર્ષે
દર વર્ષે
દર દસ વર્ષે
વર્ષ બે વાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈ મુજબ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોની બેઠક વર્ષમાં સામાન્ય રીતે કેટલીવાર મળે છે ?

બે
પાંચ
ચાર
ત્રણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
બ્રેટનવુડ પ્રથા શેના પર આધારિત હતી ?

સોના વિનિમય ધોરણ પ્રથા
ચાંદી (રજત) ધોરણ
પરિવર્તનશીલ વિનિમય દર પ્રથા
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP