GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ઈષ્ટતમ મૂડી માળખું ક્યારે કહેવાય ? દેવા ચૂકવવા પૂરતી રોકડ હોય ભારિત સરેરાશ મૂડી પડતર ન્યૂનતમ હોય ભારિત સરેરાશ મૂડી પડતર ઘટતી રહે આપેલ પૈકી એક પણ નહીં દેવા ચૂકવવા પૂરતી રોકડ હોય ભારિત સરેરાશ મૂડી પડતર ન્યૂનતમ હોય ભારિત સરેરાશ મૂડી પડતર ઘટતી રહે આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 મૂડી પરત અનામતનો ઉપયોગ ___ માટે થાય છે. ડિબેન્ચરને પરત કરવા આપેલ પૈકી એક પણ નહીં પ્રેફરન્સ શેરને પરત કરવા બોનસ શેર આપવા ડિબેન્ચરને પરત કરવા આપેલ પૈકી એક પણ નહીં પ્રેફરન્સ શેરને પરત કરવા બોનસ શેર આપવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.પાર્વતીએ જીવનભર થીંગડાં માર્યા પાર્વતીથી થીંગડાં મારાશે પાર્વતી પાસે જીવનભર થીંગડાં મરાવ્યા પાર્વતીથી જીવનભર થીંગડાં મરાયા પાર્વતીનું જીવન થીંગડું હતું પાર્વતીથી થીંગડાં મારાશે પાર્વતી પાસે જીવનભર થીંગડાં મરાવ્યા પાર્વતીથી જીવનભર થીંગડાં મરાયા પાર્વતીનું જીવન થીંગડું હતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 વસ્તી ગણતરી કચેરી (Census Bureau) સંપૂર્ણ વસ્તી ગણતરી કેટલી વાર કરે છે ? દર વર્ષે વર્ષ બે વાર દર દસ વર્ષે દર પાંચ વર્ષે દર વર્ષે વર્ષ બે વાર દર દસ વર્ષે દર પાંચ વર્ષે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 Fill in the blank. Antonym of adjustment is ___. non-adjustment adjustable in-adjustment mal-adjustment non-adjustment adjustable in-adjustment mal-adjustment ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 માનવ વિકાસ અહેવાલ 2020 મુજબ માનવ વિકાસ આંકની ગણતરીમાં કયો દેશ પ્રથમ સ્થાને છે ? અમેરિકા નોર્વે સ્વીડન ઓસ્ટ્રેલિયા અમેરિકા નોર્વે સ્વીડન ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP