GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
અલંકારનો પ્રકાર વિકલ્પોમાંથી શોધો.
કેં કેટલાયે રંગ હું તો ઘોળું, કે મન મારું ભોળું ભોળું

યમક
અંત્યાનુપ્રાસ
આંતરપ્રાસ
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
સૌરાષ્ટ્રના તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે. પ્રાચીન પુસ્તકોમાં શ્રી કૃષ્ણસ્વામી દ્વારા આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગ, વા અને મણકાના રોગોમાં ઉપયોગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સ્કંધ પુરાશના પ્રભાસખંડમાં આ કુંડનો કયા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?

તત્પોદક કુંડ
તત્પોજલ કુંડ
અગ્નજલ કુંડ
ઉષ્મજલ કુંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ABC લિ. એ XYZ લિ. પાસેથી રૂ. 8,10,000ની મિલકતો મેળવવા રૂ. 100ના શેર, 10% વટાવે બહાર પાડે છે, તો ABC લિ. દ્વારા ખરીદ કિંમતના અવેજ પેટે બહાર પાડેલ શેરોની સંખ્યા થશે.

6,000 શેર
9,000 શેર
5,625 શેર
7,500 શેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP