GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
પ્રથમ પ્રકારની ભૂલ તેમજ દ્રિતીય પ્રકારની ભૂલ ઘટાડવા માટે ___ જોઈએ.

નિદર્શનું કદ શક્ય હોય તેટલું નાનું લેવું
નિદર્શનું કદ વધારવું
આપેલ પૈકી એક પણ નહીં
નિદર્શનું કદ ઘટાડવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
જો વિષમતાંકનું મૂલ્ય ઋણ હોય તો, તે નિર્દેશ કરે છે ___

સમાંતર મધ્યક કરતાં બહુલક મોટો છે.
સમાંતર મધ્યક શૂન્ય છે.
સમાંતર, મધ્યક અને બહુલક બંને સરખા છે.
બહુલક કરતાં સમાંતર મધ્યક મોટો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ગાંધીનગર સ્થિત ગીફ્ટ સીટી(GIFT) નું પૂરું નામ જણાવો.

ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ફાયનાન્સ ટેકનોલોજી-સીટી
ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ફાયનાન્શિયલ ટેક્સ-સીટી
ગુજરાત ઈન્ટરનેશનલ ફાયનાન્સ ટેક-સીટી
ગુજરાત ઈન્ટરનેશનલ ફાયબર્સ ટેક-સીટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
સંપૂર્ણ અવેજી વસ્તુઓ માટે તટસ્થ રેખા કેવી હોય છે ?

જમણી બાજુ ખૂણો ધરાવતી
સુરેખ ધન ઢાળવાળી
અંત:ગોળ
સુરેખ ઋણ ઢાળવાળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP