GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.
તું શું કરી શકે ?

તારાથી બધું કરી શકાશે
બધું જ કરી શકાય તારાથી
તારાથી શું કરાઈ શકે ?
તારાથી શું કરી શકાય ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નાણાકીય સંચાલનનો પ્રાથમિક ઉદ્દેશ ___ છે.

નફો મહત્તમ કરવો
જોખમ મહત્તમ કરવું
વળતર મહત્તમ બનાવવું
માલિકોની સંપત્તિ મહત્તમ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
કમ્પ્યૂટરમાં માહિતીને અવાચ્ય રૂપમાં ફેરવીને સુરક્ષિત રાખવાની કળાને શું કહે છે ?

બિનસાંકેતીકરણ
સિક્યોર સૉકેટ લેયર
વેરિસાઈન
સાંકેતીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP