GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

જવાબદારીઓ + મૂડી = મિલકતો
મિલકતો – મૂડી = જવાબદારીઓ
જવાબદારીઓ + મિલકતો = મૂડી
મિલક્તો – જવાબદારીઓ = મૂડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
વિતરણના પાંચમા દશાંશકની કિંમત ___ સાથે એકાકાર થાય છે.

મધ્યસ્થ
આપેલ તમામ
પચાસમા શતાંશક
દ્વિતીય ચતુર્થક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
AAA એટલે શું ?

ઑસ્ટ્રેલિયન એકાઉન્ટિંગ એસોસિયેશન
અમેરિકન એકાઉન્ટિંગ એસોસિયેશન
અમેરિકન એકાઉન્ટિંગ એજન્સી
એશિયન એકાઉન્ટિંગ એસોસિયેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
મનુષ્યના હૃદયના કયા ભાગે હંમેશા ઓક્સિજનયુક્ત રુધિર વહન પામે છે ?

ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક
બંને ક્ષેપકો
જમણું કર્ણક અને જમણું ક્ષેપક
બંને કર્ણકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP