ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં ઊર્મિકાવ્યના પિતા કોને ગણવામાં આવે છે ? નરસિંહરાવ દિવેટીયા ન્હાનાલાલ સુંદરમ્ કલાપી નરસિંહરાવ દિવેટીયા ન્હાનાલાલ સુંદરમ્ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' - આ કોની પંક્તિ છે ? બોટાદકર ઉમાશંકર જોશી નર્મદ ખબરદાર બોટાદકર ઉમાશંકર જોશી નર્મદ ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ વિનોબા ભાવેની કૃતિ છે ? આદ્યાત્મિક વિજ્ઞાન શિક્ષણવિચાર ગીતાસાર કુરાન કથા આદ્યાત્મિક વિજ્ઞાન શિક્ષણવિચાર ગીતાસાર કુરાન કથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રણ પંક્તિના ગીતોને શું કહેવાય ? ખાંયણા સોનેટ ગઝલ હાઈકુ ખાંયણા સોનેટ ગઝલ હાઈકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સસ્તું સાહિત્યના સ્થાપક કોણ છે ? ગુણવંત શાહ ભિક્ષુ અખંડાનંદ ગુણવંત આચાર્ય આધ્યાનંદ ગુણવંત શાહ ભિક્ષુ અખંડાનંદ ગુણવંત આચાર્ય આધ્યાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શેરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક.- આ પંક્તિ નો છંદ જણાવો અનુષ્ટુપ સ્ત્રગ્ધરા દોહરો મનહર અનુષ્ટુપ સ્ત્રગ્ધરા દોહરો મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP