GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 જો નર અથવા નારી જાતિના બાળકની સંભાવના સમાન હોય, તો તે સ્ત્રીને ચોથું બાળક તેનો પ્રથમ પુત્ર હોય તેની સંભાવના ___ 0.078 0.342 આપેલ પૈકી એક પણ નહીં 0.0625 0.078 0.342 આપેલ પૈકી એક પણ નહીં 0.0625 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 અલંકારનો પ્રકાર વિકલ્પોમાંથી શોધો. કેં કેટલાયે રંગ હું તો ઘોળું, કે મન મારું ભોળું ભોળું યમક અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ ઉત્પ્રેક્ષા યમક અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ખોટી જોડણી શોધો. રાગિણી બૂલબૂલ મધુસૂદન પ્રકીર્ણ રાગિણી બૂલબૂલ મધુસૂદન પ્રકીર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ભારતમાં કૃષિ ઉત્પાદન વધારવા માટે નીચેનામાંથી કોણે, ‘સદાબહાર ક્રાંતિ’ શબ્દનો ઉપયોગ કરેલ છે ? આર.કે.વી. રાવ એમ.એસ. સ્વામિનાથન નોર્મન બોલેંગ રાજકૃષ્ણ આર.કે.વી. રાવ એમ.એસ. સ્વામિનાથન નોર્મન બોલેંગ રાજકૃષ્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચે આપેલા વિકલ્પોમાં ક્યો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. કોવિદ પંડિત વિદ્વાન વેશ્યા કોવિદ પંડિત વિદ્વાન વેશ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. દૂધે ધોઈને આપવા ઉજળું કરવું અપ્રામાણિક હોવું સત્ય ન હોવું પ્રામાણિકપણે ચૂકતે કરવું ઉજળું કરવું અપ્રામાણિક હોવું સત્ય ન હોવું પ્રામાણિકપણે ચૂકતે કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP