બાયોલોજી (Biology)
ડાયસેકેરાઈડના પોલિસેકૅરાઈડમાં રૂપાંતર માટે કયો બંધ જવાબદાર છે ?

હાઇડ્રોફિબિક
ગ્લાયકોસિડીક
પેપ્ટાઈડ
એસ્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સજીવોમાં સ્વયં બેવડાતી અંગિકા કઈ છે ?

કણાભસૂત્ર
લાઇસોઝોમ
ગોલ્ગીકાય
તારાકેન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સેલ્યુલેઝ ઉત્સેચકની સેલ્યુલોઝ પર પ્રક્રિયા થવાથી અંતે કઈ નીપજ મળે છે ?

ગ્લાયકોજન
ફ્રુક્ટોઝ
ગ્લુકોઝ
સ્ટાર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ખચ્ચર મેળવવા કયા પ્રકારનું સંકરણ કરાય છે ?

અંતઃ જાતીય સંકરણ
બર્હિસંકરણ
અંતઃસંકરણ
આંતરજાતીય સંકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
DNA સંશ્લેષણનું ચોક્કસ માપન કરવા માટે ક્યો રેડિયોઍક્ટિવ જરૂરી છે ?

યુરેસીલ
ડીઓક્સિ રીબોઝ
થાયમીન
એડેનીન

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP