બાયોલોજી (Biology)
પ્રાણી અંતઃસ્રાવનું સાચુ ઉદાહરણ કયું છે ?

ગ્લાયકોલિપિડ
પ્રોજેસ્ટેરૉન
અર્ગો સ્ટેરૉલ
કોલેસ્ટેરૉલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
રિબોઝોમ્સ ક્યાં સંશ્લેષણ પામે છે ?

ગોલ્ગીકાય
કોષરસપટલ
કોષરસ
કોષકેન્દ્રીકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અળસિયાં અને વંદામાં કઈ એક રચના સમાન છે ?

બંધ રુધિરાભિસરણતંત્ર
ઉત્સર્ગિકા
વક્ષચેતારજ્જુ
શ્વાસનળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
લિપિડ માટે ઉત્તમ દ્રાવક સાચું જૂથ કયું ?

ક્લોરૉફોર્મ, બેન્ઝીન, ઈથર
પાણી, ક્લોરોફોર્મ, આલ્કોહોલ
આલ્કોહોલ, પાણી, બેન્ઝીન
આલ્કોહોલ, HCL, ઈથર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અપચય ક્રિયા કરતા ચય ક્રિયાઓનું પ્રમાણ વધુ હોય તો

ઘસારો થાય
વિઘટન થાય
વિભેદન થાય
વૃદ્ધિ થાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વ્હિટેકરની પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ મુખ્યત્વે શેના પર આધારિત છે ?

આપેલ તમામ
પોષણ પ્રકાર
કોષ કેન્દ્ર
કોષ રચના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP