બાયોલોજી (Biology) મજ્જાપડ માટે અસત્ય વિધાન જણાવો. તે લિપિડનો બનેલો છે. તે વાહક પડની રચના કરે છે. ઊર્મિવેગને આજુબાજુ પ્રસરતો અટકાવે છે. ચેતાતંતુની આસપાસ આવેલું છે. તે લિપિડનો બનેલો છે. તે વાહક પડની રચના કરે છે. ઊર્મિવેગને આજુબાજુ પ્રસરતો અટકાવે છે. ચેતાતંતુની આસપાસ આવેલું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વિશ્વનો સુપ્રસિદ્ધ વનસ્પતિ ઉદ્યાન લૉઈડ બોટનિકલ ગાર્ડન, દાર્જિલિંગ રોયલ બોટાનિકલ ગાર્ડન,સિડની, ઑસ્ટ્રેલિયા રોયલ બોટાનિકલ ગાર્ડન, ક્યુ, ઇંગ્લેન્ડ ન્યૂયોર્ક બોટાનિકલ ગાર્ડન, યુ.એસ.એ. લૉઈડ બોટનિકલ ગાર્ડન, દાર્જિલિંગ રોયલ બોટાનિકલ ગાર્ડન,સિડની, ઑસ્ટ્રેલિયા રોયલ બોટાનિકલ ગાર્ડન, ક્યુ, ઇંગ્લેન્ડ ન્યૂયોર્ક બોટાનિકલ ગાર્ડન, યુ.એસ.એ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) રંગસૂત્રદ્રવ્ય શેનું બનેલું હોય છે ? હિસ્ટોન પ્રોટીન આપેલ તમામ બિનહિસ્ટોન પ્રોટીન DNA અને RNA હિસ્ટોન પ્રોટીન આપેલ તમામ બિનહિસ્ટોન પ્રોટીન DNA અને RNA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વાતાશયો શેમાં જોવા મળે છે ? તારામાછલી બરડતારા અસ્થિમત્સ્ય કાસ્થિમત્સ્ય તારામાછલી બરડતારા અસ્થિમત્સ્ય કાસ્થિમત્સ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વાદળીઓનું અંતઃ કંકાલ શેનું બનેલું હોય છે ? કૅલ્શિયમ કાર્બોનેટ વિવિધ પ્રકારના દૅઢાઓ સ્પોન્જીનના રેસા અને વિવિધ પ્રકારના દૅઢાઓ સ્પોન્જીનના રેસા કૅલ્શિયમ કાર્બોનેટ વિવિધ પ્રકારના દૅઢાઓ સ્પોન્જીનના રેસા અને વિવિધ પ્રકારના દૅઢાઓ સ્પોન્જીનના રેસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઈન્ટરકાયનેપ્સીસ એટલે___ સમભાજન અને કોષચક વચ્ચેનો તબક્કો જે કોષચક વચ્ચેનો તબક્કો આંતરાવસ્થા અને વિભાજન અવસ્થા વચ્ચેનો તબક્કો અર્ધીકરણની બે અવસ્થા વચ્ચેનો તબક્કો સમભાજન અને કોષચક વચ્ચેનો તબક્કો જે કોષચક વચ્ચેનો તબક્કો આંતરાવસ્થા અને વિભાજન અવસ્થા વચ્ચેનો તબક્કો અર્ધીકરણની બે અવસ્થા વચ્ચેનો તબક્કો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP