બાયોલોજી (Biology)
પૃથ્વી પરના મહત્તમ જૈવિક અણુ કાર્બોદિતનું નિર્માણ કોના દ્વારા થાય છે ?

લીલી વનસ્પતિ, ફૂગ, લીલ
વાઈરસ, બૅક્ટેરિયા, ફૂગ
ફૂગ, લીલ, બૅક્ટેરિયા
કેટલાક બૅક્ટેરિયા, લીલ, લીલી વનસ્પતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા સમુદાયનાં પ્રાણીઓ અંગતંત્ર સ્તરીય આયોજન દર્શાવે છે ?

સંધિપાદ અને મૃદુકાય
આપેલ તમામ
મેરુદંડી
નુપૂરક અને શૂળચર્મી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રથમ અર્ધીકરણના વિભાજન દરમિયાન સમજાત રંગસૂત્રની જોડની રંગસૂત્રિકાઓ વચ્ચે જનીનીક દ્રવ્યની ફેરબદલી થાય છે. તેને શું કહે છે ?

સ્વસ્તિક
વ્યતીકરણ
રૂપાંતરણ
સાયનેપ્સિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ન્યુક્લિઈક ઍસિડ માટે ખોટું શું છે ?

અમુક વાઈરસમાં DNA ની એક શૃંખલા હોય છે.
Z-DNA ના વળાંકમાં 12 - બેઈઝ હોય છે.
β-DNA એક કુંતલની લંબાઈ 45A° છે.
RNA કેટલીક વાર દ્વિશંખલા ધરાવે.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP