બાયોલોજી (Biology)
કાર્બોદિતયુક્ત સંયુગ્મી પ્રોટીન કયું છે ?

લિપોપ્રોટીન
ઈરીથ્રોપ્રોટીન
મેટેલોપ્રોટીન
ગ્લાયકોપ્રોટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
દરેક સજીવ તેની આજુબાજુ કે પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિના આવિષ્કાર કેવા સ્વરૂપે હોઈ શકે ?

રાસાયણિક
જૈવિક
આપેલ તમામ
દૈહિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રત્યેક સજીવ કયા પરિબળને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે ?

પર્યાવરણનાં પરિબળો
પ્રજનન-ક્ષમતા
પોતાની પસંદગી
આજુબાજુના રહેઠાણથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ગર્ભીયકોષો તેનાં વિશિષ્ટ કાર્યોને અનુલક્ષીને પરિવર્તન થાય તેને શું કહે છે ?

વિભેદન
ફલન
વિકાસ
વિઘટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિમાં બે નજીકના કોષોનો કોષરસ એકબીજા સાથે કોની દ્વારા જોડાયેલ હોય છે ?

મધ્યપટલ અને પેક્ટિન
પેક્ટિન
કોષરસતંતુ
મધ્યપટલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP