બાયોલોજી (Biology) લીલી વનસ્પતિમાં જોવા મળતી અદ્રાવ્ય પોલિસેકેરાઈડ કઈ છે ? સ્ટાર્ચ ગ્લાયકોજન રેફીનોઝ સુકોઝ સ્ટાર્ચ ગ્લાયકોજન રેફીનોઝ સુકોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પાકમાં વધુ માત્રામાં પ્રોટીન અને ખનીજ તત્ત્વો ઉત્પન્ન કરવા માટેની પદ્ધતિ ? બાયોફોર્ટિફિકેશન દૈહિક સંકરણ સૂક્ષ્મ સંવર્ધન જૈવવિશાલન બાયોફોર્ટિફિકેશન દૈહિક સંકરણ સૂક્ષ્મ સંવર્ધન જૈવવિશાલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) માથીસ સ્લીડન અને થીઓડોર શ્વોન અનુક્રમે કયા દેશના વૈજ્ઞાનિકો હતા ? જર્મન, ભારત જર્મન, બ્રિટિશ અમેરિકા, કેનેડા બ્રિટિશ, જર્મન જર્મન, ભારત જર્મન, બ્રિટિશ અમેરિકા, કેનેડા બ્રિટિશ, જર્મન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) TMV ની શોધ કોણે કરી ? પાશ્વર ડાયનર લિનિયસ ઈવાનોવ્સકી પાશ્વર ડાયનર લિનિયસ ઈવાનોવ્સકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌપ્રથમ વાઈરસ શબ્દ કોણે આપ્યો ? પાશ્વર ડાયનર ઈવાનોવ્સકી લિનિયસ પાશ્વર ડાયનર ઈવાનોવ્સકી લિનિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વાદળીઓનું અંતઃ કંકાલ શેનું બનેલું હોય છે ? વિવિધ પ્રકારના દૅઢાઓ સ્પોન્જીનના રેસા સ્પોન્જીનના રેસા અને વિવિધ પ્રકારના દૅઢાઓ કૅલ્શિયમ કાર્બોનેટ વિવિધ પ્રકારના દૅઢાઓ સ્પોન્જીનના રેસા સ્પોન્જીનના રેસા અને વિવિધ પ્રકારના દૅઢાઓ કૅલ્શિયમ કાર્બોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP