બાયોલોજી (Biology)
પ્રોટીનના બંધારણમાં રહેલાં તત્ત્વોનું સાચું જૂથ કયું ?
C, H, O, N, P, S
C, H, N, O, P
C, H, O, N
C, H, N, O, S
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology)
કયા પ્રાણીઓ ઉત્સર્ગ દ્રવ્ય તરીકે યુરિક ઍસિડનો ત્યાગ કરે છે ?
બાયોલોજી (Biology)
પ્રાણીજગતનો સૌથી મોટો સમુદાય કયો છે ?
બાયોલોજી (Biology)
ત્રિઅંગી વનસ્પતિ દ્વિઅંગીથી કઈ રીતે અલગ પડે છે ?
બાયોલોજી (Biology)
પ્રોટીનના બંધારણ માટે બિનજરૂરી હોય એવો બંધ કયો ?
બાયોલોજી (Biology)
વિશ્વના મોટા ભાગના પ્રચલિત વનસ્પતિ સંગ્રહાલયોમાં કયા વૈજ્ઞાનિકની વર્ગીકરણ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?