ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલ પુસ્તક અને લેખકના જોડકાં પૈકી કયું જોડકું સાચું છે ?

મુખવટો - બાલમુકુંદ દવે
છિન્નપત્ર - ભોળાભાઈ પટેલ
મૌન - હરીન્દ્ર દવે
ગાતાં ઝરણાં - રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બકુલ બક્ષી વિશે નીચેનામાંથી કયા વિધાનો ખોટા છે ?
1. તેમનો જન્મ કોલકાતામાં થયો હતો.
2. તેમની જાણીતી કોલમો - કળશપૂર્તિમાં 'અંજુ મન' અને રસરંગપૂર્તિમાં 'નવી નજરે' છે.
3. તેમને વિશિષ્ટ સેવા બદલ 1997ની સાલમાં સમાવિષ્ટ ચંદ્રક એનાયત થયો હતો.

આપેલ તમામ
ફક્ત 2
ફક્ત 3
ફક્ત 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"જ્યાં સુધી ગુજરાતી ભાષાને ન્યાય નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું" આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

મહાકવિ પ્રેમાનંદ
દયાનંદ સરસ્વતી
નર્મદ
કવિ દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ઇસુના ચરણે’ નામની લઘુનવલ કોણે આપી છે ?

મનસુખરામ ત્રિપાઠી
કનૈયાલાલ મુનશી
દલસુખભાઈ માલવણિયા
પ્રફુલ્લ નંદશંકર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ત્રેપનમી બારી, અમૃતવર્ષ અને કીડીકથા કોના લઘુકથાસંગ્રહો છે ?

પ્રવીણ દરજી
રસિકલાલ પરીખ
વજુ કોટક
પ્રેમજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP