બાયોલોજી (Biology)
ન્યુક્લિઈક ઍસિડ નીચે પૈકી કોના પોલિમર છે ?

પ્રોટીન
એમિનોઍસિડ
ન્યુક્લિઓટાઈડ
ન્યુક્લેઈન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોલાજન કોનાથી ભરપૂર છે ?

સેરીન
એસ્પાર્ટિક ઍસિડ
ગ્લાયસીન
ગ્લુટામીક ઍસિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નિર્મોચન દર્શાવતો પ્રાણી-સમુદાય કયો છે ?

નુપૂરક
સંધિપાદ
શૂળચર્મી
મૃદુકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સમભાજન દરમિયાન અંતઃ કોષરસજાળ અને કોષકેન્દ્રિકાના અદૃશ્ય થવાની શરૂઆત ક્યારે થાય છે ?

પૂર્વ પૂર્વાવસ્થા
પશ્ચ ભાજનાવસ્થા
પૂર્વ ભાજનાવસ્થા
પશ્ચ પૂર્વાવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
હવાઈ જીવનને અનુકૂલિત સસ્તન પ્રાણી કયું છે ?

વહેલ
બતકચાંચ
ડોલ્ફિન
ચામાચીડિયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ઔષધીય, અપ્રાપ્ય અને આર્થિક અગત્ય ધરાવતી વનસ્પતિ ક્યાં ઉછેરવામાં આવે છે ?

નર્સરી
જર્મપ્લાઝમા બેંક
વનસ્પતિ ઉદ્યાન
વનસ્પતિ સંગ્રહાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP