બાયોલોજી (Biology)
નાઈડ્રોજન બેઈઝમાં કયું તત્ત્વ હોતું નથી ?

હાઈડ્રોજન
કાર્બન
નાઈટ્રોજન
ફોસ્ફરસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સજીવના કોષોમાં થતી જૈવરાસાયણિક ક્રિયાઓને સંયુક્ત રીતે કયા નામથી ઓળખવામાં આવે છે ?

વિભેદન
વૃદ્ધિ
વિકાસ
ચયાપચય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવ પ્રોટીનના બનેલા નથી ?

સ્વાદુપિંડ
એડ્રિનલ
પેરાથાઈરોઈડ
પિટ્યુટરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોષમાં પેપ્ટાઇડનું સંશ્લેષણ ક્યાં થાય છે.

કણાભસૂત્ર
રિબોઝોમ
હરિતકણ
લાઇસોઝોમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અલભ્ય જનીનોની જાળવણી માટે શું વિકસાવાય છે ?

હર્બેરીયમ
પુસ્તકાલય
ગ્રીનહાઉસ
જનીન બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP