બાયોલોજી (Biology)
ઉત્સેચક એટલે,

જૈવિક અંતઃસ્ત્રાવ
જૈવિક ઉદીપક
જૈવિક પ્રોટીન
જૈવિક રસાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રોટીનનું દ્વિતીય બંધારણ જેની ગેરહાજરીમાં શક્ય નથી તે...

S - S બંધ
પેપ્ટાઈડ બંધ
હાઈડ્રોજન બંધ
આયનિક બંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
દ્વિઅંગી અને ત્રિઅંગીના નરજન્યુઓનું માદાજન્યુ તરફ પ્રચલનને શું કહે છે ?

જલાનુવર્તન
પ્રકાશાનુચલન
રસાયણાનુચલન
પ્રકાશાનુવર્તન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે પૈકી સંગત જોડ કઈ છે ?

ગેલક્ટોઝ - આલ્ડોઝ પેન્ટોઝ શર્કરા
ડીઓક્સિ રિબોઝ - કીટોઝ પેન્ટોઝ શર્કરા
ક્રુકટોઝ - કીટોઝ હેક્સોઝ શર્કરા
રિબ્યુલોઝ - આલ્કોઝ પેન્ટોઝ શર્કરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ફેંગોસાઇટ્સ અને વાઇરસના આક્રમણ સામે રક્ષણાત્મક કાર્ય કોણ કરે છે ?

કોષદિવાલ
પ્રાવર
કશા
પિલિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP