બાયોલોજી (Biology)
ક્રમિક રીતે ઊંચા અને નીચા તાપમાને ઉત્સેચક પર થતી અસરનું સાચું જૂથ કયું ?

વિનૈસર્ગીકૃત અને નિષ્ક્રિય
નિષ્ક્રિય અને નાશ
નિષ્ક્રિય અને વિનૈસર્ગીકૃત
નાશ અને નિષ્ક્રિય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ત્રિઅંગી વનસ્પતિમાં બીજાણુ ક્યાંથી ઉદ્ભવે છે ?

આપેલ તમામ
લઘુબીજાણુ પર્ણ
મહાબીજાણુ પર્ણ
સમપર્ણી બીજાણુ પર્ણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી અસત્ય જોડકું શોધો :

એરીગનાર અન્ના ઉદ્યાન - કર્ણાટક
રાષ્ટ્રીય ઉદ્યાન - ન્યુ દિલ્હી
ઝૂલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયા - કોલકાતા
હિમાલયન ઉદ્યાન - ગંગટોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી વિહંગમાં કયું અંગ ગેરહાજર અને રૂપાંતરિત છે ?

પશ્વઉપાંગ
સ્કંધમેખલા
અગ્રઉપાંગ
નિતંબમેખલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સામી મેરુદંડીઓમાં કેવા ડીંભ જોવા મળે છે ?

પ્લેનુલા
એમ્ફીબ્લાસ્ટુલા
ટોર્નેરિયા
પેરેનકાયમ્યુલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP