બાયોલોજી (Biology)
ફોસ્ફૅટને એક પ્રક્રિયાર્થી પાસેથી બીજા પ્રક્રિયાર્થી સાથે જોડાણ કરી આપે તેને શું કહેવાય ?

સિન્થેટેઝ
આઈસોમરેઝ
ટ્રાન્સફરેઝ
હાઈડ્રોલેઝિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ક્રમિક રીતે ઊંચા અને નીચા તાપમાને ઉત્સેચક પર થતી અસરનું સાચું જૂથ કયું ?

વિનૈસર્ગીકૃત અને નિષ્ક્રિય
નિષ્ક્રિય અને વિનૈસર્ગીકૃત
નાશ અને નિષ્ક્રિય
નિષ્ક્રિય અને નાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં સમવિભાજનીય કોષોમાં કઈ રચના સામાન્યતઃ નોંધાતી નથી?

ત્રાકતંતુ
કોષીય તક્તી
સેન્ટ્રોમિયર
તારાકેન્દ્ર

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા કોષમાં તારાકેન્દ્ર આવેલું હોય છે ?

પ્રાણીકોષ
નીલહરિતલીલ
આપેલ તમામ
વનસ્પતિકોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એસ્ટરબંધ રચવા ક્યા જૂથની હાજરી જરૂરી છે ?

- COOH અને - OH
C = 0 અને - COOH
>C = 0 અને - OH
- NH2 અને - OH

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિના નમૂનાને સૂકવવા માટે વપરાતું પેપર કયું છે ?

પાર્ચમેન્ટ પેપર
બ્લોટિંગ પેપર
ફિલ્ટર પેપર
ક્રોમેટોગ્રાફી પેપર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP