બાયોલોજી (Biology)
પાયરનોઈડ્સ શાના બનેલા હોય છે ?

કેન્દ્રસ્થ પ્રોટીન અને સ્ટાર્ચ આવરણ
કેન્દ્રસ્થ ન્યુક્લિઈકઍસિડ અને પ્રોટીન આવરણ
કેન્દ્રસ્થ સ્ટાર્ચ અને ફરતે પ્રોટીન આવરણ
મધ્યસ્થ પ્રોટીન અને ફરતે મેદ આવરણ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સજીવોના સંગઠન સ્તરનો સાચો ક્રમ દર્શાવે છે.....

પેશી-કોષ-અંગ-દેહ
કોષ-અંગતંત્ર-પેશી -દેહ
મહાઅણુ-કોષ-અંગતંત્ર-દેહ
અંગિકા-અંગ-પેશી-દેહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અસંગત જોડ શોધો:

રિબોઝ - રિબ્યુલોઝ
ગ્લુકોઝ - ફ્રુક્ટોઝ
DHAP - PGAL
માલ્ટોઝ - સેલ્યુલોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
DNA ની એક શૃંખલા પરના ન્યુક્લિઓટાઈડનો ક્રમ ACGGTTAA હોય, તો તેની સામેની શૃંખલાનો ક્રમ જણાવો.

TACCGGTT
CATTGGCC
TGCCAATT
GTAACCTT

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રજનનની પ્રક્રિયા થી નવા ઉત્પન્ન થયેલા સજીવો

પ્રજનન કરતા પહેલા મૃત્યુ પામે.
અનુકૂલન કરી શકતા નથી.
મૃત્યુ પામેલા સજીવોનું સ્થાન લે.
ફરીથી પ્રજનન કરી શકતા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP