કાયદો (Law)
ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 144 હેઠળ આદેશ કરવાનો અધિકાર કોને છે ?

આપેલ બધા
એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ
સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ
જિલ્લા મેજિસ્ટ્રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
કેદની સજામાં કયા પ્રકારનો સમાવેશ થાય છે ?

એકાંત
આપેલ તમામ
સાદી
સખત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ભારતના પુરાવાના કાયદાની કલમ - 32(1) અન્વયે કરવામાં આવેલ મરણોત્તર નિવેદન (Dying Declaration) નીચેનામાંથી કઈ કાર્યવાહીમાં ગ્રાહ્ય ગણાય છે ?

દિવાની કાર્યવાહીમાં
ફોજદારી કાર્યવાહીમાં
આપેલ બંનેમાં
આપેલ પૈકી કોઈનામાં નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
નીચેનામાંથી કયું વાક્ય સાચું છે ?

બંને સાચા છે
એક પણ નહિ
મુદ્રિત લિથો કરેલ અથવા ફોટો પાડેલ શબ્દો દસ્તાવેજ છે.
લખાણ એ દસ્તાવેજ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ઈન્ડિયન પીનલ કોડ મુજબ કેટલા વર્ષથી નીચેની વય ધરાવતા બાળકે કરેલ કૃત્ય ગુનો બનતો નથી ?

10 વર્ષ
5 વર્ષ
12 વર્ષ
7 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
બેદરકારી અને ઉપેક્ષાથી કોઈનું મૃત્યુ થાય તો ઇન્ડીયન પીનલ કોડની કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ?

397 A
304 A
308 A
310 A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP