બાયોલોજી (Biology)
સમભાજનના તબક્કાનો સાચો ક્રમ કયો?

આંતરાવસ્થા - ભાજનાવાસ્થા - અંત્યાવસ્થા
G1 - S - G2 - G2.m
લેપ્ટોટીન – ઝાયગોટીન - પેકિટીન - ડિપ્લોટીન
પૂર્વાવસ્થા - ભાજનાવસ્થા - ભાજનોત્તરાવસ્થા - અંત્યાવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
બાયોગૅસના ઉત્પાદન માટે જવાબદાર બૅક્ટેરિયા કયા છે ?

મિથેનોઝેન્સ
હેલોફિલ્સ
સ્પાઈરોકીટ
સાયનો બૅક્ટેરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
જો ડુંગળીના મૂલાગ્ર આપવામાં આવે અને રંગસૂત્રની ગણતરી કરો. એમ કહેવામાં આવે, તો નીચે પૈકી કઈ અવસ્થામાં જઈ શકશે.

ભાજનાન્તિમાવસ્થા
પૂર્વાવસ્થા
ભાજનોત્તરાવસ્થા
ભાજનાવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
DNA અને RAN એક્બીજાથી કઈ રીતે જુદો પડે છે ?

શર્કરા અને ફૉસ્ફેટ
ફક્ત શર્કરા
શર્કરા અને પિરિમિડિન
શર્કરા અને પ્યુરિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP